Gujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજી મંડળ ના પ્રમુખ તરીકે ઇન્દ્રલાલ ગુર્જરની નિમણુંક થઈ..

ભાજપા અંબાજી મંડળ ના પૂર્વ પ્રમુખ ને ભાજપા દ્વારા પુનઃપ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી*
યાત્રાધામ અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજી મંડળના પ્રમુખ તરીકે ઇન્દ્રલાલ ગુર્જરની નિમણુંક થઈ છે અંબાજી ખાતે મંડળના પ્રમુખ તરીકે ઇન્દ્રલાલ ગુર્જર પહેલા પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે ભાજપા દ્વારા પૂર્વ પ્રમુખ ના ઉપર  ફરીથી વિશ્વાસ મૂક્યો છે અને પુનઃપ્રમુખ જવાબદારી સોંપી છે ઇન્દ્રલાલ ગુર્જર દ્વારા અગાઉ પણ પ્રમુખપદની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને પાર્ટી ને મજબૂત કરી છે અને તેમનું કાર્યકાલ બહુ સુંદર રહ્યું છે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ તેમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે
માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની સુચના અનુસાર માન.ઝોન પ્રભારીશ્રી રજનીભાઈ પટેલ સાહેબ તથા માન.ગુમાનસિંહજી ચૌહાણ સાહેબ પ્રમુખશ્રી , જિલ્લા પ્રભારીશ્રી નંદાજી ઠાકોર અને શ્રી સુરેશભાઈ શાહ તેમજ જિલ્લા મહામંત્રીશ્રીઓ સાથે વિચારવિમર્સ ક૨ી બે મંડલના પ્રમુખશ્રીઓ તથા જિલ્લા ભાજપ બનાસકાંઠાના ઉપપ્રમુખ અને મંત્રીશ્રીઓની તથા અંબાજી મંડળના પ્રમુખ તરીકે ઇન્દ્રલાલ ગુર્જરની નિમણુંક કરવામાં આવી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20211124_184447.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *