છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના વતની ધાનકાભાઈ રાઠવા ના બળદ નુ આકસ્મિક મોત થવાથી તાલુકા પંચાયત વતી છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે સહાય રૂપે 32,000 નો ચેક આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

