સમગ્ર ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાન સક્રિય છે ત્યારે આજે ચોરવાડ ખાતે નાના બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવ્યા હતા. રવિવારના રોજ. 0 થી 5. વર્ષના જેટલા બાળકો ન પોલિયો. વિરોધ રસી ના બે ટીપા. પીવડાવવામાં આવ્યા હતા તથા. કુકસવાડા ખંભાળિયા વગેરે ગ્રામ્ય વિસ્તારમાં આયોજન.રસીકરણ કરવા માં આવ્યું.હતું

