Gujarat

દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની ઇન્ડિયા સિમેન્ટમાં ૨૩% હિસ્સો ખરીદશે

દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની ેંઙ્મંટ્ઠિ્‌ીષ્ઠર ઝ્રીદ્બીહં ને ૈંહઙ્ઘૈટ્ઠ ઝ્રીદ્બીહંજમાં ૨૩% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ ઓફર હેઠળ અલ્ટ્રાટેક સિમેન્ટ્‌સ હવે ઈન્ડિયા સિમેન્ટના ૭.૦૬ કરોડ શેર પ્રતિ શેર રૂપિયા ૨૬૭ના ભાવે ખરીદશે. કંપની આ એક્વિઝિશન પર કુલ રૂપિયા ૧,૮૮૫ કરોડનો ખર્ચ કરશે. ગુરુવારે, અલ્ટ્રાટેક સિમેન્ટ્‌સનો સ્ટોક નિફ્ટીના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા શેરોની યાદીમાં ટોચ પર હતો. આજે ઇન્ડિયા સિમેન્ટ્‌સના શેરમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.

ગુરુવારે પ્રી-માર્કેટમાં ઈન્ડિયા સિમેન્ટ્‌સમાં પણ બ્લોક ટ્રેડ જાેવા મળ્યો હતો. આ ટ્રાન્ઝેક્શનમાં ૬ કરોડ એટલે કે ૧૯.૪% શેરની ડીલ થઈ હતી. આ બ્લોક ડીલ શેર દીઠ રૂપિયા ૨૬૫ના ભાવે કરવામાં આવી હતી.

અલ્ટ્રાટેક સિમેન્ટ ૧૫૨.૭ સ્‌ઁછ ક્ષમતા સાથે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ કેસોરામનો બિઝનેસ પણ ?૭,૬૦૦ કરોડમાં હસ્તગત કર્યો હતો. વર્તમાન ભાવે, ઈન્ડિયા સિમેન્ટ બિઝનેસ વર્ષ ૨૦૨૫ માટે ૧૭ ગણા ગુણાંક પર ટ્રેડિંગ કરી રહી છે. જ્યારે, વર્ષ ૨૦૨૬ હેઠળ બિઝનેસ ૧૩.૬૯ ગણો છે. સરખામણીમાં, અલ્ટ્રાટેકનો હ્લરૂ૨૫ ઈફ/ઈમ્ૈં્‌ડ્ઢછ ૨૦.૮ ગણો અને હ્લરૂ૨૬ માં ૧૭.૧૫ ગણો છે.

માર્ચ ક્વાર્ટર માટે ઇન્ડિયા સિમેન્ટ્‌સના શેરહોલ્ડિંગ અનુસાર, પ્રમોટર કંપનીમાં ૨૮.૪૨% હિસ્સો ધરાવે છે. જાહેર શેરધારકોની યાદીમાં, રાધાકિશન દામાણી, તેમના ભાઈ ગોપીકિશન દામાણી અને એન્ટિટી ૨૫% હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ આ કંપનીમાં ૪.૬૭% હિસ્સો ધરાવે છે અને ઈન્સ્ પાર્ક ફંડ ૫.૫૮% હિસ્સો ધરાવે છે. ઈન્ડિયા સિમેન્ટ્‌સ દક્ષિણ ભારતની સૌથી મોટી કંપની છે. આ કંપનીની એકીકૃત ક્ષમતા ૧૫.૫ સ્‌ છે.

સિમેન્ટ ઉપરાંત આ કંપની શિપિંગનો બિઝનેસ પણ કરે છે. કંપનીએ તાજેતરમાં પરલી ખાતે સ્થિત ૧.૧ સ્‌ઁછ ક્ષમતાના ગ્રાઇન્ડીંગ યુનિટના અલ્ટ્રાટેક સિમેન્ટને ?૩૧૫ કરોડમાં વેચાણ કરવાની મંજૂરી આપી હતી. અદાણી સિમેન્ટ્‌સે દક્ષિણ ભારતની પેન્ના સિમેન્ટને હસ્તગત કર્યા પછી જ આ ખરીદી થઈ છે. પેન્ના સિમેન્ટને અદાણી ગ્રૂપે ?૧૦,૪૨૨ કરોડમાં ખરીદી હતી.