Gujarat

શિવમ બોરીસાગરના જન્મદિવસની અઢળક શુભકામનાઓ

શિવમ બોરીસાગરના જન્મદિવસની અઢળક શુભકામનાઓ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પત્રકાર ભીખુભાઈ બોરીસાગરના પુત્ર શિવમના જન્મદિવસે પિતા ભીખુભાઈ તથા માતા રૂપાબેન તથા સગા, સંબંધીઓ, સ્નેહીઓ, મિત્ર સર્કલ ગ્રુપ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
પરિવાર દ્વારા શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી રમત ગમત તથા સંગીત ક્ષેત્રે પણ આગવુ સ્થાન મેળવેલ. જન્મદિનના પવિત્ર દિવસે માદરે વતન પાટી ગામે ઈશાનેશ્વર મહાદેવ મંદિરના ગર્ભ ગૃહમાં લઘુરુદ્ર અભિષેક કરી, બટુક ભોજન કરાવેલ. તેમ ભીખુભાઈ બોરીસાગરની અખબારી યાદી જણાવે છે.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240719-WA0013.jpg