Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા જબૂગામ,ઘોકલીયા, થલકી વિસ્તારમાંથી બિનઅધિકૃત સાદી રેતી ખનિજનું વહન કરતા ત્રણ ટ્રેક્ટરને ઝડપી પાડ્યા હતા

 છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે બોડેલીના જબુગામ,ધોકલિયા,થલકી ખાતેથી ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા કુલ 3 ટ્રેકટરને ઝડપી પાડ્યા હતા.ખાન ખનીજ વિભાગે આશરે રૂપિયા 15 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.