ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારોમાં વસવાટ કરતા બાળકોને ફ્રી માં ટ્યૂશન અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. ઉદરતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તાર ના બાળકો ને વોટર બેગ, લંચ બોક્સ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું . જેમાં કુલ ૭૦ બાળકોને ટ્રસ્ટ દ્વારા આ વસ્તુઓ આપવામાં આવી હતી. કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે, બાળક ને કોઈ પણ પ્રકારની શિક્ષણમાં સહાય ની જરૂરિયાત હોય તો ઉદારતા
ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું હતું.
આ વિતરણ કાર્યમાં ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ, જાનવીબેન શિયાળ, પ્રિયાંશીબેન માંડવીયા, સંજય ભાઈ ચોટલીયા અને રવિ ભાઈ જોષી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું.
ઉદરતા ચેરી ટેબલ ટ્રસ્ટ નું એક જ મંત્ર છે ‘Let’s Help Each Other’ અમારા ટ્રસ્ટ સાથે જોડાવવા 9499755241 આપેલા નંબરમાં સંપર્ક કરવો.
એમ રવિભાઈ જોષીએ એક યાદીમાં જણાવ્યું હતું