સાવરકુંડલાના ધારાસભ્યશ્રી સલાહથી, દેખરેખ નીચે સાવરકુંડલા શહેર રોડ રસ્તા સુંદર બને તેવી નગરપાલિકા પ્રમુખશ્રીની સૂચનાથી વોર્ડ નં.ત્રણ શિવાજી નગર પટેલ વાડી પાસેનો વિસ્તાર શ્રીફળ વધેરી શુભારંભ કરતા નગરપાલિકા સભ્ય કમલેશભાઈ રાનેરા ભારતીય જનતા પાર્ટી બુથપ્રમુખ દિનેશભાઈ નાકરાણી કાળુભાઈ નાકરાણી રાજુભાઈ સોલંકી વિપુલભાઈ જંજવાડીયા તેમજ બીજો રોડ હિરપરા ચીમનભાઈ તેમજ હિરપરા ચંદુભાઈ તેમજ ખેડૂતોની માંગણીને લક્ષમાં લઈને ત્યાં પહેલી વાર સી. સી. રોડ બને છે સ્થાનિકોમાં જાહેર સુવિધામાં વધારો થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
બિપીન પાંધી સાવરકુંડલા

