Delhi

IRCTCરેલવે મુસાફરી કરતા યાત્રિકોને અંદાજિત ૩૫ પૈસાના પ્રિમીયમમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો વીમો આપે છ

નવીદિલ્હી
ભારતીય રેલ ન માત્ર યાત્રિકોને સુવિધા આપે છે પરંતુ સલામત યાત્રાનો પણ વિશ્વાસ આપે છે. ભારતીય રેલવે મુસાફરી કરવાની સાથે ૧૦ લાખ રૂપિયાનો વીમો પણ આપે છે, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે ૈંઇઝ્ર્‌ઝ્ર રેલવે મુસાફરી કરતા યાત્રિકોને માત્ર ૩૫ પૈસામાં અંદાજિત શૂન્ય પ્રિમીયમમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો વીમો આપે છે. તેવામાં આ વીમો યાત્રિકો માટે સૌથી સસ્તો અને સારો વીમો કવર યાત્રિકોને મળી શકે છે. જ્યારે ૈંઇઝ્ર્‌ઝ્રના માધ્યમથી તમારી ટિકિટ બુક કરાવો છો, ત્યારે તમને યાત્રા વીમાનો વિકલ્પ મળશે. જાે તમે યાત્રા વીમાની પસંદગી કરશો તો તમને વીમો કવર આપવામાં આવશે. ઓનલાઈન ઁદ્ગઇના માધ્યમથી જે યાત્રિકો ટિકિટ બુક કરાવે છે તેમના માટે આ લાગુ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *