જેમા હાલ બંગલાદેશમાં જે અરાજકતા પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ સમાજ પર મોટે પાયે અત્યાર શરુ કર્યો છે માસુમ બેન દીકરીઓ ઉપર અત્યાચાર ગુજારી બળાત્કાર તેમજ ધાર્મિક સ્થળો, વેપારીઓની દુકાનો પર અને હિન્દુ ઘરોને નુકસાન કરી રહ્યા છે

ત્યારે ભારત સરકાર દ્વારા આ બાબતે ગંભીર ગણી તાત્કાલિક કડક પગલા ભરી બંગલાદેશમાં નિર્દોષ લઘુમતી હિંદુઓ ને રક્ષણ સલામતી મળી રહે તેવી રજૂઆત સાથે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળ તેમજ વિવિઘ સંગઠનો દ્વારા રાષ્ટ્રીપતિશ્રી ને સંબોધી માંગરોળ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ
આવેદનપત્ર આપવામાં વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળના હોદ્દેદારો સાથે ધાર્મીક રાજકીય સામાજિક સંગઠનોના આગેવાનો સાથે હીંદુ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

