Gujarat

છોટાઉદેપુરના વસેડી ખાતે આવેલ ડોન બોસ્કો હાઈસ્કૂલ પટાંગણમાં રાજ્ય કક્ષાની અંડર સેવનટીન ભાઈઓ તેમજ બહેનોની શાળાકીય ફૂટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું

 છોટાઉદેપુરના વસેડી ખાતે આવેલ ડોન બોસ્કો હાઈસ્કૂલ પટાંગણમાં રાજ્ય કક્ષાની અંડર સેવનટીન ભાઈઓ તેમજ બહેનોની શાળાકીય ફૂટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાની ભાઈઓની ૪ તેમજ બહેનોની ૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર ૧૭ ભાઈઓ તેમજ બહેનોની ટીમ કવાંટ ડોન બોસ્કો સામે વિજેતા જાહેર થયેલ છે. તેમજ અંડર નાઇન 19 બાસ્કેટ બોલ સ્પર્ધાનું પણ આયોજન કરવામા આવ્યું હતું. વિજેતા ટીમોને શાળાનાં આચાર્ય ડાભીએ મેનેજર ફાધર કાર્લોસ તેમજ સુપર વાયઝહર દરજીએ શુભેછાઓ પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર