રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા હતા. તમામ ખેલાડીઓને રાષ્ટ્રપતિને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન બોલાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ એક પછી એક તમામ ખેલાડીઓને મળ્યા અને તેમના અનુભવો જાણ્યા.


