Gujarat

રાવલ નદીમાં ૬ ફુટની મગર આવી ચઢતા ભય..

ઊના – ઊનાના ઉમેજ ગામની રાવલ નદીમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં નદીના પાણીમાં મગરે રહેણાંક બનાવી લીધુ હોય તેમ અવાર નવાર મગર દેખાતા લોકો ભય અનુભવી રહ્યા હતા. ત્યારે ઉમેજ ગામે આવેલ રાવલ નદીમાં ૬ ફુટની મગર આવી ચઢેલ હતી. અને મહાકાય મગર નદીના પાણી માંથી  બહાર નિકળી નદી વચ્ચે સુકા પથ્થરો પર થોડીવાર માટે આરામ કરેલ ત્યાર બાદ અચાનક કોઇએ પાણીમાં પથ્થરનો ધા કરતા ડરના મારે આ મહાકાય મગર નદીના પાણીમાં ચાલી ગયેલ હતી. જે વિડીયો વાયરલ થયેલ હતો..

-નદીમાં-મગર-આવી-ચઢી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *