મેંદરડા સરસ્વતી હાઇસ્કુલ ખાતે સામાજીક સદૃભાવના બેઠક યોજાઈ
મેંદરડા તાલુકા સમિતિ દ્વારા આયોજિત બેઠક માં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી
મેંદરડા સરસ્વતી હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મેંદરડા તાલુકા સમિતિ દ્વારા આયોજિત બેઠક માં સામાજિક સદભાવ ગતિવિધિ દ્વારા સદભાવ બેઠકનો આયોજન થયેલ જેમાં મેંદરડા નગર ના તમામ જ્ઞાતિ સમાજના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહેલ જેમાં રાષ્ટ્રચિંતન ના વિવિધ વિષયો બાબતે ચર્ચાઓ થયેલ આ તકે વિભાગ સંયોજક પ્રભુદાસ ભાઈ ડાભી તથા જિલ્લા સંયોજક અમિતભાઈ કાપડિયા સાથે મેંદરડા તાલુકાની સમિતિ નિ તમાંમ સભ્યો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા





