Gujarat

સાવરકુંડલામાં જય વેલનાથ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ આગામી તારીખ તારીખ 15/9ને રવિવારે સવારે 8 કલાકે કાનજી બાપુ ઉપવન વાડી પારેખવાડી સાવરકુંડલા ખાતે યોજાશે તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ યોજાશે જેમાં 1063 બાળકો નું સન્માન થશે આતકે દિનેશભાઈ સુરાચંદા, વાઘજીભાઈ વડેચા તથા સમિતિના તમામ સભ્યો ભારે જહમેત ઉઠાવી રહ્યાછે.

સાવરકુંડલામાં જય વેલનાથ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ રવિવારે યોજાશે.
1063 વિદ્યાર્થીઓનું સન્માન થશે.

સાવરકુંડલામાં જય વેલનાથ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ આગામી તારીખ તારીખ 15/9ને રવિવારે સવારે 8 કલાકે કાનજી બાપુ ઉપવન વાડી પારેખવાડી સાવરકુંડલા ખાતે યોજાશે તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ યોજાશે જેમાં 1063 બાળકો નું સન્માન થશે આતકે દિનેશભાઈ સુરાચંદા, વાઘજીભાઈ વડેચા તથા સમિતિના તમામ સભ્યો ભારે જહમેત ઉઠાવી રહ્યાછે.

એહવાલ.- ધવલ પંડ્યા અમરેલી