તા. ૧૭-૯-૨૪, મંગળવાર સવારે ૮:૩૦ વાગ્યે શ્રી ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મ-દિવસ નિમિતે *”નમો હવનોત્સવ”* નું આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ મેયરશ્રી ગીતાબેન, મોહનભાઈ પરમાર, ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા તેમજ ભાજપ અગ્રણીઓ સાથે આદરણી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના તંદુરસ્ત આયુષ્ય માટે યજ્ઞમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો
કિશોરભાઈ ચોટલીયા
ભારતીય જનતા પાર્ટી,
જૂનાગઢ મહાનગર.





