” સ્વચ્છતા હિ સેવા ” કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા જોડિયા બ્લોક માં NYV દલસાણિયા પાયલ બેન નાં નેતૃત્વ હેઠળ સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું જેમાં જોડિયા ગામના તલાટી મંત્રી જયદિપ ભાઈ ચૌહાણ તેમજ ગઢીયા સાહેબ વહીવટદાર જોડિયા તેમજ હેમાલી બેન S.B M શાખા નાં સહકાર થી ક્રાર્યક્રમ નુ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોડિયા બસ સ્ટેન્ડ ની આસપાસ ના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી.

રિપોર્ટર= શરદ એમ.રાવલ.

