છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ઘામેલિયા દ્વારા વન વિભાગના સ્ટાફ વનપાલ અને વન રક્ષકને સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ માટે 18 જેટલી બાઈકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું. જેમા નાયબ વન સંરક્ષક વી.એમ.દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક છોટાઉદેપુર તેમજ RFO અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

