Gujarat

શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં “હિન્દી દૂસરી, તીસરી પરીક્ષા” યોજાઇ

શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં “હિન્દી દૂસરી, તીસરી પરીક્ષા” યોજાઇ

સરકાર માન્ય સર્ટિફિકેટ હિન્દી દૂસરી અને તીસરી પરીક્ષા”નું આયોજન શ્રી એસ . વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં થયું હતું. જેમાં શ્રી ગર્લ્સ હાઈસ્કૂલની માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની બહેનોએ બહોળી સંખ્યામાં રસપૂર્વક ભાગ લીધો હતો. આ પરીક્ષાના કેન્દ્ર વ્યવસ્થાપક સાહેબ શ્રી લાલજીભાઈ રાઠોડ અને પ્રચારક શિક્ષિકા બહેન શ્રી સંગીતાબેન પરમારે પરીક્ષા નું સંચાલન કર્યું હતું.આ આયોજન બદલ શાળા ના પ્રિન્સિપાલ શ્રી ઉષાબેન તેરૈયાએ કેન્દ્ર વ્યવસ્થાપક અને શાળાની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20240929-WA0029-3.jpg IMG-20240929-WA0028-2.jpg IMG-20240929-WA0027-1.jpg IMG-20240929-WA0025-0.jpg