સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નબર – ૧ ખાતે સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા યોજાઈ વન તથા વન્યજીવોનું સંરક્ષણ જેવાં નિબંધના વિષય સાથે વિદ્યાર્થીઓએ આ નિબંધ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને ફોરેસ્ટ વિભાગ તરફથી પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવેલ
બિપીન પાંધી

