Gujarat

ધોળા ગામમા વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા સાધુ સંતોનું ચિંતન મહાસંમેલન યોજાયું

ઘોળા ગામમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા સાધુ સંતોનું ચિંતન મહાસંમેલન યોજાયું
જેમાં સાવરકુંડલાથી કબીર ટેકરી મહંત નારાયણદાસ સાહેબ બાપુ /કુંડળપૂર હનુમાનજી મંદિર મહંત કરશન ગિરી બાપુ./ શ્રી બજરંગ દાસ બાપા રામાનંદ ગુરુકુળ મહંત ઘનશ્યામદાસ બાપુ તથા વિશ્વ હિન્દૂ પરિષદ (સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્યા સંપર્ક પ્રમુખ પ્રવીણસિંહ કંચવા) (વિભાગ મંત્રી જગદીશભાઈ રૈયાણી) તથા પરિષદના કાર્યક્તાની ઉપસ્થિતમાં સાધુ સંતોનું મહાચિંતન સંમેલન યોજાયું
બિપીન પાંધી