Gujarat

છોટાઉદેપુરના ખાનગી હોસ્પિટલમા લીથોપીડીઓન નામની ગાંઠની સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી,

છોટાઉદેપુર જિલ્લાની નજીકમાં આવેલ મધ્યપ્રદેશના અંબારી ગામની મહિલાને થોડા દિવસો અગાઉ પેટમાં દુખાવાની તેમજ પથ્થર જેવી ગાંઠની ફરિયાદ કરતાં તેઓના પરિવારજનો એ છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા હતા,તેઓના એક્સરે કરતા સામાન્ય લાગેલ નહીં, જેથી દર્દીના પેટનું સીટી સ્કેન કરવામાં આવેલ જેમાં ગાંઠ હોવાનું જણાવતા જે દર્દીનું નિષ્ણાત ડોકટર રાજુ એ ઓપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી હતી, હાલમાં દર્દીની તબીયત ખૂબ જ સારી છે, આ અંગે ખાનગી દવાખાનાના ડોક્ટરે જણાવેલ કે આવા કેસો જવલ્લે જ જોવા મળતા હોય છે અને છોટાઉદેપુર જીલ્લાનું આ પ્રથમ કેસ હશે,

રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20211202-120739_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *