માણાવદરમાં રહેતા દેવાણી પ્રથમ જીતુભાઈ અને ત્રિવેદી દિવ્યેશ જેનીશભાઈ ને રસ્તા ઉપર ચાલીને જતા હતા ત્યારે રસ્તામાંથી એક કીમતી મોબાઈલ ફોન મળતા તે મોબાઈલ ફોન માણાવદર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી મૂળ માલિકને શોધી મોબાઈલ ફોન પરત કરી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
(તસવીર જીજ્ઞેશ પટેલ માણાવદર)

