છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા ને મોટી જવાબદારી ભારત સરકાર દ્વારા સોંપવામાં આવી છે. સાંસદ જશુભાઈ રાઠવા ને ભારત સરકાર દ્વારા કેમિકલ અને ફર્ટિલાઇઝર કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે.
સાંસદ જશુભાઈ રાઠવાને મોટી જવાબદારી સોંપવામાં આવતા છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને લોકોમાં ખુશી જોવા મળી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

