Gujarat

જોડિયા તાલુકાના લખતર ગામના તાલુકા કોંગ્રેસ સમિતિ ના ચેરમેન ભરતભાઈ ગાંડુંભાઈ ચનિયારા ધ્રોલ નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ ને ઊંડ=2 આવેલ છે

જોડિયા તાલુકાના લખતર ગામના તાલુકા કિશાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન ભરતભાઈ ગાંડુંભાઈ ચની યારા દ્વારા ધ્રોલ નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ ને મજોઠ પાસે ઉંડ=2 ડેમ આવેલ છે.તેના કામ બાબતે. પુલ નો રસ્તો ખરાબ થઈ ગયેલ હોવાથી તેના ઉપર પથરો નાખી ને ખાડાઓ બુરવામાં આવેલ છે.તેના કારણે આણદા વિગેરે ગામે જતા રાહદારીઓ.વાહનચાલકો.અવાર નવાર સ્લીપ થઈ જાય છે.અને આ રીતે સ્લીપ થવાથી ડેમમાં પણ ચાલ્યા જવાની ભીતિ રહે છે.જો આવો કોઈ આક્સમીત બનાવ બને તોતે અગેની જવાબદારી આપની રહેશે.
 
અન્યથા આ રોડ નું કામ સત્વરે કરવા અને પથરો રસ્તા પરથી દૂર કરવા જરૂરી છે.ઊંડ=2 વિભાગ હેઠલ ઉપલા તેમજ નીચેના કાંઠામાં  આપના કમાન્ડ એરિયમાં ખેડૂતોને પિયત માટે વીજ કનેક્શન આપવા અંગે જે ખેડૂતોએ માગણી કરેલ હોય તેવા ખેડૂતોને વીજ કનેક્શન આપવા પરવાનગી આપવા અરજ છે.ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે અને પોતાના ખેતરોમાં પાકને પિયત કરી શકે તો આવા કનેક્શન ને આપની કક્ષાએથી મંજૂરી આપવામાં આગે અરજ છે.
રિપોર્ટર=શરદ એમ. રાવલ. ગામ=હડીયાણા.