Gujarat અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા પક્ષીઓને જુવાર અને ગાયને રોટલી ખવડાવવામાં આવી Posted on November 22, 2024November 22, 2024 Author JKJGS Comment(0) ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા ભાવનગરમાં જીવદયા એક્ટિવિટી હેઠળ આજે જુનાબંદરે, મોડેસ્ટ પાસે પુલ નીચે પક્ષીઓને 90 કિલો જુવાર અને ગાયને રોટલી ખવડાવવામાં આવી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.