આરોગ્ય અને પરિવાર કલ્યાણ,ગુજરાત રાજ્ય. જી.એસ.એ.સી.એસ. તેમજ સરકારશ્રી સુચના અન્વયે આજ રોજ આઇ.સી.ટી.સી. આર.એચ. અને સી.એચ.સી – માણાવદર જી.જૂનાગઢ ના *કાઉન્સિલર યોગેશભાઈ સુબા, તેમજ લેબ.ટેક. નેન્સીબેન મકવાણા* દ્વારા સરકારી હોસ્પિટલ ના *અધિક્ષક શ્રી ભાદરકા સાહેબ, ડી.પી.ઓ. શ્રી વ્યાસ સાહેબ, ટી.એચ.ઓ. શ્રી શ્રોફ સાહેબ તેમજ દિશા ડાપકુ ટીમ* ના માર્ગદર્શન હેઠળ *જીનીયસ હાયર સેકન્ડરી સ્કૂલ – માણાવદર* મા વિદ્યાર્થી ઓ ને તથા માણાવદર *તાલુકાના આશા વર્કર બહેનો* ને એચઆઇવી/એઇડ્સ, ટીબી તેમજ ૧૦૯૭ ટોલ ફ્રી અંગે ની જાગૃતિ માટે માહિતી આપવામાં આવી.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર