શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ -3 mphw પોલીયો બુથનું ઉદઘાટન કરી પોલીયો રસીકરણનો શુભારંભ કરાવ્યો.
(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ બોટાદ શહેરના વોર્ડ નંબર સાત 7 ખાતે,શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ -3 mphw વિશાલભાઈ સોલંકી તેમજ મયુરસિંહ જશુભા ભાટી (રાજકીય,સહકારી અગ્રણી) દ્વારા બાળક ને પોલિયો પીવડાવી પોલીયો બુથનું ઉદઘાટન કરી પોલીયો રસીકરણનો શુભારંભ કરાવ્યો.