શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા એ આજે કાગવડ ખોડલધામ ખાતે ખોડલ માતા ના દર્શન કરી વીરપુર જલારામ બાપા ના દર્શન કર્યા હતા અને આ દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી શ્રી બ્રિજેશ મેરજા એ ખુશી વ્યક્ત કરી રાજીપો વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે મંત્રી શ્રી સાથે અગ્રણી શ્રી ગોરધન ભાઈ ધામેલિયાં વેલજી ભાઈ સરવૈયા સહિત આગેવાનો અને ટ્રસ્ટી શ્રી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
દેવરાજ રાઠોડ


