માણાવદરમાં જંત્રીના વિરોધમાં મીટીંગ મળી
રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીની જાહેરાત કરાય છે અને તેની સામે વાંધા સૂચનો મંગાવાયા છે જોકે આ નવી જંત્રીમાં 200થી 2000 ટકાનો અસહ્ય વધારો જીકી દેવાતા સમગ્ર રાજ્યની સાથે માણાવદરમાં પણ વિરોધ ઉઠ્યો છે નવી જંત્રીના વિરોધમાં આજે માણાવદર નરેન્દ્ર જીનીંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરીમાં વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરોની એક મિટિંગ મળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવી જંત્રી સામે વિરોધ દર્શાવ્યો હતો.
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર



