પાટણ…
અનિલ રામાનુજ પાટણ
વૈષ્ણવ વૈરાગી સમાજના પ્રમુખ તરીકે વરણી કરાઈ…
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામના વતની (રામાનંદી સાધુ) શાંતિદાસ દેવમુરારીની અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજમા આનંદની લાગણી જોવા મળી હતી.


