રાણપુર શહેરમાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને લઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી છે ત્યારે રાણપુર શહેરમાં પોલીસ દ્વારા રાણપુરમાં કીનારા મિલેટ્રી ત્રણ રસ્તા પાસે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ-એમ.એ. રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા મીલેટરી ચોકડી પાસેથી પસાર થતાં તમામ વાહનોનું કડક હાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું..
તસવીર:વિપુલ લુહાર