પ્રાચી તીર્થ ખાતે આવેલ શ્રી ઓક્સફોર્ડ નવોદય વિદ્યાલય પ્રાચી શૈક્ષણિક સંકુલ મા 31ફર્સ્ટ ને લઈ શાળા ના બાળકો ના કલ્ચર (સાંસ્કૃતિક) કાર્યક્રમ યોજાયા હતા શાળા ના ચેરમેન શ્રી ઉત્તમભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્પીચ સાથે ડાન્સ વિથ સોંગ તેમજ એજ્યુકેશન રિલેટેડ ડ્રામા નું પરફોર્મન્સ તેમજ ડાન્સ સાથે 31ડિસેમ્બર ની રાત્રે શીક્ષક સ્ટાફ તેમજ નૃત્ય કલા સાથે વિદ્યાર્થીઓ દ્વારા 2024ને અલવિદા કહી 2025ને આવકાર્યું હતું આ તકે આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા સંચાલક ઉત્તમભાઈ ચાવડા તેમજ તમામ શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
હાર્દિક કાનાબાર પ્રાચી