Gujarat

રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે.

*રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે.*

*રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોયે. જે દરમિયાન G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં અંતરિયાળ વિસ્તારમાં નાની બાળકી એકલી દુકાન ઉપર માલસામાન લેવા આવેલ. જે જોય તુરંત તેમના ઘરે મોકલાવી દીધેલ છે. આવા વિસ્તારમાં પરપ્રાંતીય મજદૂરો એકલા રહેતા હોય. હાલ આ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં ઈસમો રખડતા હોય. આ સંવેદનશીલ વિસ્તારમાં હાલ દુષ્કર્મના કિસ્સાઓ બનેલ હોય. જેની ગંભીરતા સમજી બાળકીના પિતાશ્રી ને હવે પછી નાની બાળકીને એકલી બહાર ન જવાની સમજ કરેલ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200414-WA0143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *