છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ગામસાઈ ઈંદના કાર્યક્રમમાં ટીમલીના તાલે ઝૂમ્યા હતા. આદિવાસી નૃત્ય ઉપર સાંસદ જશુભાઈ રાઠવા ટીમલીના તાલે ઝુમ્યા હતા. ગામ સાઈ ઈંદની ઉજવણીમાં ચોકડી સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર