માણાવદર અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું સન્માન કરાયું
માણાવદર અનસુયા ગૌધામ દ્વારા માણાવદર તાલુકાના યુવાધનને રમતગમતમાં પ્રોત્સાહિત કરવામાં સાથ સહકાર આપવા બદલ શક્તિ ગ્રુપ દ્વારા અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું ગાયની છબી આપી સન્માન કરાયું હતું. હાલમાં જ માણાવદર સરકારી હાઈસ્કૂલના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં સ્પોન્સર તરીકે અનસુયા ગૌધામ રહ્યું છે.
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર


