સાવરકુંડલા શહેરમાં આજરોજ સાંજના સાત આસપાસના સમયે અહીં શિવાજી નગર માધવાણીની વાડી વિસ્તારમાં નીણ ભરેલ ટાટા ૪૦૭ ગાડીમાં આગ લાગતાં તાત્કાલિક વોર્ડ કાઉન્સિલર અજયભાઈ ખુમાણ અને પ્રવીણભાઈ સાવજ તેમજ નગરપાલિકાના જાગૃત પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં મોટી દુર્ઘટના બનતા ટળી.
બિપીન પાંધી સાવરકુંડલા

