Gujarat

ખેલ મહાકુભ – 2025 ” સ્પર્ધામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલનો દબદબો

ખેલ મહાકુભ – 2025 ” સ્પર્ધામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલનો દબદબો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો.
*ખોખા -* ( under – 17 ) પ્રથમ નંબર, બીજો નંબર, *રસ્સાખેંચ* – ( under – 17 ) પ્રથમ નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, *ચેસ-* ( under – 17 ) મકવાણા પૂર્વા – પ્રથમ નંબર, ચૌહાણ સાક્ષી – બીજો નંબર, શેલાર ક્રિષા – ત્રીજો નંબર, *ચેસ* – ( *under – 14* ) ઝાંખરા ઈરમ – બીજો નંબર, ચૌહાણ મહેદી – ત્રીજો નંબર, *ચેસ – (open* ) ટાંક અમિષા – બીજો નંબર, *એથલેન્ટીક* *વિભાગ* – *1500 મીટર દોડ* – પાટડીયા રાધિકા – પ્રથમ નંબર, જંજવાડીયા મંતિષા – બીજો નંબર, ઝાંખરા સીફા – ત્રીજો નંબર, *800* *મીટર દોડ* – જંજવાડીયા મંતિષા – બીજો નંબર, બારૈયા ધૃવિશા – ત્રીજો નંબર, *400 મીટર દોડ* – કાનાણી હેમાંગી – બીજો નંબર, પડસારીયા જાનકી – ત્રીજો નંબર, *200 મીટર દોડ* – સોલંકી દયા – ત્રીજો નંબર, *100 મીટર દોડ -* કારેણા હેમાંગી ત્રીજો નંબર, *ઊંચી કૂદ* – ચણિયારા સ્નેહા – પ્રથમ નંબર, ટોટા રક્ષિતા – બીજો નંબર, *લાંબી કૂદ* – લાલુ બીના – પ્રથમ નંબર, *લંગડી ફાળ કૂદ* – ગેલાણી રીયા – પ્રથમ નંબર, લાલુ બીના – બીજો નંબર, *ચક્ર ફેંક -* ઝાંખરા સાનિયા – પ્રથમ નંબર, *બરછી ફેંક* – બ્લોચ સીફા – ત્રીજો નંબર. પ્રાપ્ત કરી શાળા નું અને પરિવાર નું ગૌરવ વધારેલ. બહેનો નું નેતૃત્વ સ્કૂલ ના P.T. શિક્ષક દેવીબેન રાઠોડે કર્યુ હતું. સૌ વિજેતા બહેનો ને પ્રિન્સિપાલ શ્રી ઉષાબેન તેરૈયા સુપ. નિતાબેન ત્રિવેદી તેમજ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને શાળા પરિવારે ખૂબ – ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20250113-WA0029-1.jpg IMG-20250113-WA0030-0.jpg