Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણમાં વિકાસના અવિરત કામો

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમંત્રી તેમજ સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ભૂગર્ભ ગટરના કામનો  પ્રારંભ.
સાવરકુંડલા શહેર તેમજ વોર્ડ નંબર ત્રણને રળિયામણું બનાવવા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉ.પ્રમુખ  પ્રતિકભાઇ નાકરાણી વોર્ડ નં.૩ દાસીજીવણ સોસાયટી કૃષ્ણનગર સોસાયટી ખાતે ભૂગર્ભ ગટર કામ શ્રીફળ વધેરી શુભારંભ કરાવતા નગરપાલિકા સદસ્ય પિયુષભાઈ મશરૂ રસીલાબેન ચુડાસમા હંસાબેન કમલેશભાઈ રાનેરા ભારતીય જનતા પાર્ટીના બુથના કાર્યકર્તા કમલેશભાઈ રાનેરા ભુપતભાઈ અરવિંદભાઈ ચતુરભાઈ સાથળા રાજુભાઈ સાથળા ભરતભાઈ લુહાર તેમજ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વિસ્તારના લોકોએ  હર્ષની લાગણી અનુભવી.
બિપીન પાંધી સાવરકુંડલા