સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક ખાતે આવેલ બ્રાંચ શાળા નંબર બે પ્રાથમિક કન્યા શાળા ખાતે ફાયર સેફ્ટી ડેમો અમરેલી જિલ્લા ફાયર સેફ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ
સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક ખાતે આવેલ શ્રી બ્રાંચ શાળા નંબર બે કન્યાશાળા ફાયર સેફટી ડેમો અમરેલી જિલ્લા ફાયર સેફ્ટી ટીમ દ્વારા દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું