Gujarat

૨૪ જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ની ઉજવણી  સાવરકુંડલા ખાતે આવેલ બ્રાંચ શાળા નંબર – બે સરકારી પ્રાથમિક કન્યા શાળા ખાતે કરવામાં આવી 

૨૪ જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની  ઊજવણી સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર બે કન્યા શાળામાં કરવામાં આવી. જેમાં મહેમાન નજમાબેન અને તેમની ટીમ,    “મહિલા સહાયતાકેન્દ્ર” પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માનવંતા વાલીઓના  માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા, નજમાબેને દીકરીઓને રસપ્રદ માહિતી આપેલ હતી આચર્યા  ભારતીબેનના માર્ગદર્શન હેઠળ  તમામ શાળા પરિવાર દ્વારા સાથે મળી ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
બિપીન પાંધી સાવરકુંડલ