પ્રતિ વર્ષની જેમ આજના આ રમત ગમત ઉત્સવમાં ડોન બોસ્કો શાળાના પટાંગણમાં જ સાંસ્કૃતિક મનોરંજન અને એથ્લેટીક્સ દોડ, કુદ અને ફેક જેવી વિવિધ રમત -ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
આજના રમત ગમત ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે મધુભાઈ રાઠવા હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આજના કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવાર અને આચાર્યશ્રીએ સમગ્ર કાર્યક્રમનું શુચારુ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
