Gujarat National

માર્ચ ૨૦૨૪ સુધીમાં ૭.૭૫ કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ કાર્યરતઃ આર્થિક સર્વે ૨૦૨૪-૨૫

સુધારેલી વ્યાજ સબસિડી યોજના હેઠળ ૧ લાખ કરોડથી વધુ દાવાઓ પર પ્રક્રિયા, ૫.૯ કરોડ ખેડૂતોને લાભ

૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ દરમિયાન ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટમાં નાના અને સીમાંત ખેડૂતોનો હિસ્સો ૪૧ ટકાથી વધીને ૫૭ ટકા થયો

કૃષિ ઉત્પાદકતા અને આવક સુધારવા માટે તમામ ખેડૂતો, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો અને સમાજના નબળા વર્ગોને પર્યાપ્ત ધિરાણ સહાય પૂરી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, એમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ માં જણાવાયું છે.

આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે માર્ચ ૨૦૨૪ સુધીમાં, દેશમાં ?૯.૮૧ લાખ કરોડની લોન બાકી છે તેવા ૭.૭૫ કરોડ કાર્યરત કિસાન ક્રેડિટ કાર્ડ (દ્ભઝ્રઝ્ર) ખાતા છે. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં, માછીમારી અને પશુપાલન પ્રવૃત્તિઓ માટે અનુક્રમે ૧.૨૪ લાખ દ્ભઝ્રઝ્ર અને ૪૪.૪૦ લાખ દ્ભઝ્રઝ્ર જારી કરવામાં આવ્યા હતા.

સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના

નાણાકીય વર્ષ ૨૫ થી શરૂ કરીને, સ્ૈંજીજી દાવાઓને ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે કેપ્ચર કરવા અને સમાધાન માટે સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના (સ્ૈંજીજી) હેઠળ દાવાની પ્રક્રિયા કિસાન રિન પોર્ટલ (દ્ભઇઁ) દ્વારા ડિજિટાઇઝ કરવામાં આવી છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૧ લાખ કરોડથી વધુ દાવાઓની પ્રક્રિયા કરવામાં આવી છે. સ્ૈંજીજી-દ્ભઝ્રઝ્ર યોજના હેઠળ હાલમાં લાભ મેળવતા લગભગ ૫.૯ કરોડ ખેડૂતોનું દ્ભઇઁ દ્વારા મેપિંગ કરવામાં આવ્યું છે. નાના અને સીમાંત ખેડૂતોને વધુ ટેકો આપવા માટે બેંકોએ તેમના એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ (છદ્ગમ્ઝ્ર) અથવા ક્રેડિટ ઇક્વિવેલેન્ટ એમાઉન્ટ ઓફ ઓફ-બેલેન્સ શીટ એક્સપોઝર (ઝ્રઈર્ંમ્ઈ) ના ૪૦ ટકા, જે વધારે હોય તે, કૃષિ સહિત પ્રાથમિકતા ક્ષેત્રોને ફાળવવા પડશે. ઉપરોક્ત તમામ પગલાંએ બિન-સંસ્થાકીય ધિરાણ સ્ત્રોતો પર ર્નિભરતા ૧૯૫૦ માં ૯૦ ટકાથી ઘટાડીને નાણાકીય વર્ષ ૨૨માં લગભગ ૨૫.૦ ટકા કરી દીધી છે.

ગ્રાઉન્ડ-લેવલ ક્રેડિટ

કૃષિ માટે ગ્રાઉન્ડ-લેવલ ક્રેડિટ (ય્ન્ઝ્ર) એ પણ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૪-૨૫ સુધી ૧૨.૯૮ ટકાના ઝ્રછય્ઇ સાથે પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવી છે. ય્ન્ઝ્ર ૨૦૧૪-૧૫ માં ?૮.૪૫ લાખ કરોડથી વધીને ૨૦૨૩-૨૪ માં ?૨૫.૪૮ લાખ કરોડ થઈ ગઈ છે. આમાં, નાના અને સીમાંત ખેડૂતોની ભાગીદારી ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ દરમિયાન ?૩.૪૬ લાખ કરોડ (૪૧ ટકા) થી વધીને ?૧૪.૩૯ લાખ કરોડ (૫૭ ટકા) થઈ છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના

રાજ્ય સરકારો અને વીમા કંપનીઓની ભાગીદારી નાણાકીય વર્ષ ૨૫ માં અનુક્રમે ૨૪ અને ૧૫ થઈ છે. જ્યારે ૨૦૨૦-૨૧ માં એ ૨૦ અને ૧૧ હતી. વધુમાં, આ હસ્તક્ષેપોએ પાછલા વર્ષોની તુલનામાં પ્રીમિયમ દરમાં ૩૨ ટકાનો ઘટાડો કરવામાં ફાળો આપ્યો છે. પરિણામે, નાણાકીય વર્ષ ૨૪ ના સમયગાળામાં નોંધાયેલા ખેડૂતોની સંખ્યા ૪ કરોડ સુધી પહોંચી ગઈ, જે નાણાકીય વર્ષ ૨૦૨૩ ના સમયગાળામાં ૩.૧૭ કરોડથી ૨૬ ટકાનો વધારો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં વીમાકૃત વિસ્તાર પણ ૬૦૦ લાખ હેક્ટર સુધી વિસ્તર્યો, જે નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૫૦૦ લાખ હેક્ટરથી ૧૯ ટકાનો વધારો દર્શાવે છે.

પીએમ-કિસાન અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના

ખેડૂતોને સીધી આવક સહાય પૂરી પાડતી પીએમ-કિસાન અને ખેડૂતો માટે પેન્શન યોજનાઓ પ્રદાન કરતી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (ઁસ્દ્ભસ્રૂ) જેવી સરકારી પહેલોએ ખેડૂતોની આવક વધારવા અને તેમની સામાજિક સુરક્ષા વધારવામાં સફળતાપૂર્વક યોગદાન આપ્યું છે. ઁસ્-કિસાન હેઠળ ૧૧ કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૨૩.૬૧ લાખ ખેડૂતોએ ઁસ્દ્ભસ્રૂ હેઠળ નોંધણી કરાવી છે. આ પ્રયાસો ઉપરાંત, ર્ંર્દ્ગંઇઝ્ર પહેલ હેઠળ ી-દ્ભરૂઝ્ર પાલન અને ી-દ્ગઉઇ ધિરાણ માટે ક્રેડિટ ગેરંટી યોજનાઓ જેવા સુધારાઓ પ્રણાલીગત બિનકાર્યક્ષમતાને ધ્યાનમાં રાખે છે. જે ઐતિહાસિક રીતે કૃષિ ક્ષેત્રને પ્રભાવિત કરે છે.

ખાદ્ય વ્યવસ્થાપનઃ ખાદ્ય સુરક્ષાને સક્ષમ બનાવવી

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (ઁડ્ઢજી) અને લક્ષિત ઁડ્ઢજી (્‌ઁડ્ઢજી),નાં માધ્યમથી ઘરેલુ ખાદ્ય સુરક્ષાને લાંબા સમયથી સંભાળી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (દ્ગહ્લજીછ) ૨૦૧૩ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (ઁસ્ય્દ્ભછરૂ)ને ખાદ્ય સુરક્ષાના અભિગમમાં મૂળભૂત પરિવર્તન દર્શાવે છે. દ્ગહ્લજીછ અધિનિયમ કાયદેસર રીતે ગ્રામીણ વસ્તીના ૭૫ ટકા અને શહેરી વસ્તીના ૫૦ ટકા સુધી લોકોને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મફત અનાજ મેળવવાનો અધિકાર આપે છે, જેમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૮૧.૩૫ કરોડ વ્યક્તિઓને મળે છે. તેથી, લગભગ બે તૃતીયાંશ વસ્તીને ખૂબ જ સબસિડીવાળા અનાજ મેળવવા માટે કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. ઁસ્ય્દ્ભછરૂ હેઠળ મફત અનાજની ફાળવણી લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓ માટે નિયમિત ફાળવણીથી ઉપરાંતની છે. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવેલા, આગામી પાંચ વર્ષ માટે ઁસ્ય્દ્ભછરૂ હેઠળ મફત અનાજની જાેગવાઈ, રાષ્ટ્રીય ખાદ્ય અને પોષણ સુરક્ષાને સંબોધવા માટે સરકારની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

કૃષિ યાંત્રિકીકરણઃ

કૃષિ યાંત્રિકીકરણ પર પેટા-મિશન

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે કૃષિ યાંત્રિકીકરણ પર પેટા-મિશન (જીસ્છસ્) રાજ્ય સરકારોને કૃષિ મશીનરી સંબંધિત તાલીમ અને પ્રદર્શનો, કસ્ટમ હાયરિંગ સેન્ટર (ઝ્રૐઝ્રજ) ની સ્થાપના અને ખેડૂતોને વિવિધ ખેતી સાધનો મેળવવામાં સહાય કરે છે. ૩૧ ડિસેમ્બર સુધીમાં, આ પહેલ હેઠળ ૨૬,૬૬૨ ઝ્રૐઝ્રજ ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ફક્ત નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૩૮ ઝ્રૐઝ્રજ ની સ્થાપના કરવામાં આવી હતી.

મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવું

સરકારે મહિલા જીૐય્જ ને ડ્રોન પૂરા પાડવાના હેતુથી તાજેતરમાં મંજૂર કરાયેલી યોજનાને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલનો હેતુ ૧૫૦૦૦ પસંદગી પામેલા મહિલા સ્વ-સહાય જૂથ (જીૐય્જ) ને કૃષિ હેતુઓ માટે ખેડૂતોને ભાડાની સેવા આપવાનો છે, જેમાં ખાતર અને જંતુનાશકોના ઉપયોગ સામેલ છે. ડ્રોન ખરીદવા માટે મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોનની કિંમત અને સંબંધિત ખર્ચનાં ૮૦ ટકા, મહત્તમ ?૮ લાખ સુધીની કેન્દ્રીય નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના સ્વ-સહાય જૂથોને ટકાઉ વ્યવસાય અને આજીવિકા સહાય પણ પ્રદાન કરશે, જેનાથી તેઓ વાર્ષિક ઓછામાં ઓછા ?૧ લાખની વધારાની આવક ઉત્પન્ન કરી શકશે.

કૃષિ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

કૃષિ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબ-સ્કીમ

આર્થિક સર્વે જણાવે છે કે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં, કૃષિ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબ-સ્કીમ હેઠળ ૪૮૬૧૧ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ?૪,૭૯૫.૪૭ કરોડની સબસિડી વિતરિત કરવામાં આવી છે. આ ઉપરાંત, છસ્ૈં યોજના હેઠળ સહાયતા પ્રાપ્ત અન્ય પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ૨૧૦૦૪ પ્રોજેક્ટ્‌સ મંજૂર કરવામાં આવ્યા છે. જેના માટે ?૨,૧૨૫.૭૬ કરોડની સબસિડી આપવામાં આવી છે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે આ પહેલ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (છઁસ્ઝ્ર) ની દરેક મંડીને આવશ્યક હાર્ડવેર માટે મફત સોફ્ટવેર અને ?૭૫ લાખની નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં ગુણવત્તા પરીક્ષણ ઉપકરણો અને સફાઈ, ગ્રેડિંગ, વર્ગીકરણ અને પેકેજિંગ માટે માળખાગત વિકાસનો સમાવેશ થાય છે. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં, ૧.૭૮ કરોડથી વધુ ખેડૂતો અને ૨.૬૨ લાખ વેપારીઓએ ી-દ્ગછસ્ પોર્ટલ પર નોંધણી કરાવી છે. તે જ તારીખ સુધીમાં, ૯,૨૦૪ હ્ર્લઁં નોંધાયેલા છે, અને આમાંથી ૪,૪૯૦ સંસ્થાઓને ?૨૩૭ કરોડની ઇક્વિટી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે.