રાજુલા ના મામલતદાર તરફ થી મુક્તિ પાસ બાબત ….
Novel કોરોના વાઇરસ 2019 અન્વયે સરકાર શ્રી દ્વારા 22.03 થી 21 દિવસનો lockdown જાહેર કરવામાં આવેલ જેમાં રોજિંદા જીવનમાં આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે હેતુ માટે રાજુલા મામલતદાર દ્વારા મુક્તિ પાસ તમામને આપવામાં આવેલ જે પાસ આજરોજ તારીખ 14. 4. 2020ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પ્રજા જોગ sandesh મુજબ lockdown સમય ત03.05 સુધી લંબાવવામાં આવેલ છે જેથી ઉપરોક્ત પાંસની મુદત 03.05 સુધી માન્ય ગણવું તેવી એક અખબારી યાદી રાજુલાના મામલતદાર શ્રીએ જણાવેલ છે જેથી કોઈ પણ એ મુક્તિ પાસ બાબત મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો થતો નથી
યોગેશ કાનાબાર
રાજુલા