રિયાલિટી શો ‘સ્ફ રોડીઝ ઠઠ’ ની ગેંગ લીડર અને અભિનેત્રી નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર બેભાન થઈ ગઈ હતી. જાેકે તેને ભાનમાં આવીને અને સ્વસ્થ થયા બાદ લોકોને વિશ્વસ અપાવ્યો કે તે એકદમ તંદુરસ્ત છે. સાથે જ નેહાએ શોની શૂટિંગને પણ બંધ નથી થવા દીધું અને કામ કરતી રહી.
નેહા ધૂપિયાએ કહું કે ‘નાની હેલ્થ પ્રોબ્લેમ’ હતી. આમાં પરેશાન થવાની જરૂર નથી. તેને સ્ટે પર થોડો બ્રેક લીધો અને પછી પાછી કામ પર લાગી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે રિયાલિટી શો ‘રોડીઝ’ ના કારણે નેહાનું શેડ્યૂલ બીઝી ચાલી રહ્યું છે. અભિનેત્રી એ રોડીઝ ઓડિશન માટે અલગ-અલગ શહેરોથી યાત્રા કરી રહી છે. એવામાં નેહાને પોતાનું ઘર અને બાળકોથી દૂર રહેતા એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે.
નેહાની બેભાન થવાની ઘટનાને નવા પ્રોમોમાં પણ બતાવવામાં આવી હતી. આ બાદથી ઈન્ટરનેટ પર પણ આની ચર્ચા થઈ રહી છે. આમાં નેહા ધૂપિયા સેટ પર ચક્કર આવ્યા અને પછી તે પડી ગઈ. જાેકે તેને ઊઠીને જણાવ્યું કે તે તંદુરસ્ત છે, અને સ્ફ રોડીઝ ઠઠ પર એક લીડર બનવા માટે તૈયાર છે.
આ ઘટના વિશે બોલતા નેહાએ કહ્યું કે, ‘એક નાની સ્વસ્થ સમસ્યા હતી, પરંતુ હું મારા પગ પર પાછી ઊભી થઈ ગઈ છું પ્રેરિત છું અને હંમેશાની જેમ એક્સાઇટેડ છું. રોડીઝ હંમેશા લિમિટને પાર કરવામાં માટે રહ્યું છે અને આ યાત્રા મને દરેક અડચણને પર કરવા માટે પ્રેરિત કરે છે. કોઈ પણ મને રોકવા વાળો નથી.’