માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે સોમવારના દિવસે ભવ્યાતી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ આયોજન કરાયું હતું જેમાં આ વર્ષે 12 દીકરીઓ અને 6 દીકરાઓ જોડાશે. આ લગ્ન ઉત્સવમાં લગ્ન જોવડાવવા, લગ્ન લખવા, લગ્ન ગીતો ગાવા, ડાંડિયારાસ, મંડપ રોપણ, તથા મામેરા તેમજ મંગળફેરા જેવા તમામ માંગલિક પ્રસંગો એક સાથે સમૂહમાં જ કરવામાં આવ્યા હતા સમૂહ લગ્ન સમિતિની રાહબરીમ ગામના યુવાનો, વડીલો તેમજ તમામ ગ્રામજનો આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં રાત દિવસ તળામાર તૈયારીઓ કરી હતી અને . નવયુગલોને આશીર્વાદ આપવા જ્ઞાતિના આગેવાનો વડીલો પણ હાજરી આપી હતી. તથા સમગ્ર ગ્રામજનો તથા યુવાનો. અને સમગ્ર ટીમ દ્વારા ખુબ જહમત ઉઠાવી આ તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ. સફળ બનાવવા ખૂબ મોટો ફાળો આપ્યો હતો
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા