Gujarat

રાજકોટ કોઠારીયા રોડ પરથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ કોઠારીયા રોડ પરથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ વિક્રમસિંહ, વાલજીભાઈ જીવાભાઈ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે સી.ટી.ન્યુ સ્વાતીપાર્ક બી-૩૮ શેરીનં.૧ કોઠારીયા રોડ મકાન માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (1) અજય ઉર્ફે ગાંડો ભીખુભાઇ મકવાણા ઉ.૨૪ રહે.બી-૩૮ ન્યુ સ્વાતીપાર્ક શેરીનં.૧-બી કોઠારીયા રોડ રાજકોટ. (2) રવીભાઇ ભીખુભાઇ મકવાણા રહે.બી-૩૮ ન્યુ સ્વાતીપાર્ક શેરીનં.૧-બી કોઠારીયા રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ-૪૧ કુલ કિ.રૂા.૨૭,૮૬૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250204-WA0039.jpg