છોટાઉદેપુર નગરમાં નવ નિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના સ્થળનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ કોન્ટ્રાક્ટર સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું.

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ સ્થળની મુલાકાત લઈને જરૂરી સુચનો પણ કર્યા હતા. અને કામગીરીથી સંતોષ થયા હતા. આ મુલાકાત દરમિયાન તેઓની સાથે વકીલ લલીતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

