Gujarat આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને કામગીરીનું સેવા અને સક્રિયતાનું સરવૈયું “ઋણાનુબંધ” ભાગ – ૩ પુસ્તક સુપ્રતકર્તા- શ્રી મહેશભાઈ કસવાલા Posted on February 10, 2025February 10, 2025 Author JKJGS Comment(0) સાવરકુંડલા – લીલીયાના જનપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાહેબ ના નેતૃત્વમાં જનહિતની સરવાણી વહાવતી એક વર્ષની કામગીરીનું સરવૈયું…….જનહિતલક્ષી અનેક કાર્યોના લેખા જોખા વર્ણવતું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું બિપીન પાંધી સાવરકુંડલા વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.