જયપ્રકાશ માઢક એક સારા ભવિષ્યવેતા છે. તેમની અનેક આગાહીઓ સાચી પડેલી જોવા મળે છે. જેમાં ૨૦૦૧ ની ૨૬ મી જાન્યુઆરીના ભૂકંપની આગાહી ખૂબ મહત્ત્વપૂર્ણ હતી
એક ચેનલ પર એક ઈન્ટરવ્યુમાં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિષે ૧૫ દિવસ અગાઉ તારીખ ૨૫-૧-૨૫ના રોજ જ જયોતિષિ શ્રી જયપ્રકાશ માઢકે ભાજપની જીતની ભવિષ્ય વાણી કરી દીધી હતી!
બિપીન પાંધી સાવરકુંડલા

